જીંદગી બચાવો – વાયુ પ્રદૂષણને ટાળો જે બ્રેઈન સ્ટ્રોકનાં જોખમને અનેકગણો વધારો કરે છે!

કડવું પણ સત્ય….!!!!

હાલમાં થયેલ અભ્યાસ દ્વારા પ્રસ્થાપિત થયેલ છેકે હવાનાં પ્રદુષણ અને સ્ટ્રોક વચ્ચે સીધો સંબંધ છે. તાજેતરમાં એક અહીં છે. તે કહે છે:

  • વાયુ પ્રદૂષણ અને  વધતાં કેન્સર, શ્ચસનતંત્રનાં રોગો તથા હ્દય નાં રોગો વચ્ચે નો સંબંધતો સર્વવિદિત છે જ પણ ઘણાં લોકો હવાના ઝેરી રજકણો થી વધતાં સ્ટ્રોક નાં જોખમથી અજાણ્યા છે.
  • ભારે પ્રદુષિત વાતાવરણમાં રહેતાં લોકો માં ક્ષણિક સ્ટ્રોક નાં 12માસ દરમ્યાન મ્રૃત્યુનું જોખમ સૌથી વધુ હોય છે.
  • એપિડેમિક રોગોનાં શ્રેણીબધ્ધ અભ્યાસથી વાયુ પ્રદુષણ અને સ્ટ્રોક વચ્ચે સીધો સંબંધ જોવા મળેલ છે.
  • સ્ટ્રોકનાં દર્દી માટે અન્ય  રજકણો કરતાં સૂક્ષ્મ પ્રદુષિત રજકણો (PM1 તથા PM2. 5) વધુ ખતરનાક છે. જો તમને હાલમાં  ઉચ્ચ રક્તચાપ (High blood pressure) , ધમનીમાં રેષીય જમાવ (Atrial fibrillation – AF) કે મધુપ્રમેહ (Diabetes) જેવાં રોગો હોય તો એકદમ ટુંક સમય માટે પણ વાયુ પ્રદુષણ નો  સંપર્ક પણ અતિ જોખમી બની શકે છે.

પ્રશાસન તો પ્રદુષણ ધટાડવાં તેમનાંથી શક્ય એ બધાં પગલાં લઈ જ રહ્યું છે પણ આપણે પણ આપણી તબિયતનું પુરતું ધ્યાન રાખવું જ રહ્યું. તેમજ બને તેટલું ઓછું પ્રદુષણ ફેલાવીએ, પ્રદુષિત વાતાવરણમાં જવાનું ટાળીએ અને જરુરત જણાયત્યાં યોગ્ય માસ્ક પણ પહેરીએ..

મહેરબાની કરી આ મેસેજને વધુ અને વધુ શેર કરી લોકોને જાગ્રત કરો અને જિંદગી બચાવો!!!

ગુજરાતી અનુવાદ માટે અમારા વોટ્સએપ ગ્રુપના સભ્ય ભરત ચાંગેલા જીનો ખૂબ ખૂબ આભાર.

Please click here to see this post in English.