દારૂ અને સ્ટ્રોક

લકવો : અપંગતા અથવા મૃત્યુ

દર 4 માથી 1 વ્યક્તિ ને તેના જીવનકાળ દરમિયાન લકવો થઈ શકે છે. તેમાના 1 તમે ના બનશો. અમુક નાના નાના પ્રયત્ન થી મોટા ભાગ ના સ્ટ્રોક ને રોકી શકાય છે.

દર વર્ષે 10 લાખ થી વધારે સ્ટ્રોક દારૂ નું વધારે સેવન કરવાથી થાય છે

આલ્કોહોલ સ્ટ્રોકનું જોખમ વધારે છે. જો તમારે જરુર હોય, તો કૃપા કરીને દરરોજ 1-2 યુનિટથી વધુ દારૂ ન લો.

સ્ટ્રોક/લકવા ગ્રસ્ત દરેક વ્યક્તિ તેમની કાળજી લેવા વાળા ફિઝિયોથેરાપિસ્ટ , ડૉકટર વગેરે તથા બીજા કોઈ પણ વ્યક્તિ લકવા થી માહિતગાર થવા તથા કરવા માટે અમારા Whatsapp ગ્રુપ મા જોડાવા વિનંતી : http://Strokesupport.in/r/wap

રાશેશ દેસાઇએ તેમનું ગુજરાતી અનુવાદ બદલ ખૂબ ખૂબ આભાર!